Placeholder canvas

રાજકોટ: 150ફૂટ રીંગ રોડ પર મીન્ની આઇસર ગોથું ખાઈ ગયું. !!

રાજકોટ: આજે સવારે 150 ફૂટ રીંગ રોડ પર મીની આઇસર પલટી મારીને ગોથું ખાઈ ગયું હતું, સદ્નશીબે કોઈ મોટી જાની થઈ નથી.

આ બનાવની મળેલી માહિતી મુજબ રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર મીની આઇસર અચાનક પલટી મારી ગયું હતું જેમના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટના ઘટતા આસપાસના લોકો અને ત્યાંથી પસાર થતા લોકો આઇસર ચાલકની મદદથી આવ્યા હતા અને યુટીલીટી સાથે બાંધીને લોકોએ મદદ કરી અને આઇસર ને ઊભું કર્યું હતું. સદ્નસીબે કોઈ જાન હની થઈ નથી.

આ મીની આઇસર પલટી જતા થોડીવાર માટે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકોની મદદથી આઇસર ઊભું કરતા અને આઇસર ને ત્યાંથી ખસેડી લેતા ટ્રાફિક હળવો થઈ ગયો હતો.

આ સમાચારને શેર કરો