Placeholder canvas

બાદી એન્ડ કંપનીમાં ‘મસ્ત માઇક્રોફાઇન’ ઘરઘંટીની ખરીદી પર ‘મસ્ત ઓફર’…

તાજા, પ્યોર અને પૂરેપૂરા આંટા માટે વસાવો માઇક્રોફાઇન ઘરઘંટી

ન વજન ઘટે, ના કોઈ ઝંઝટ ઈચ્છા પડે ત્યારે દળો ઝટપટ….

વાંકાનેરમાં સૌથી મોટો વાતાનુકૂલિત ડિસ્પ્લે બાદી એન્ડ કંપનીએ આ તહેવારો નિમિત્તે પોતાના માનવતા ગ્રાહકો માટે ઘરઘંટીની ખરીદી પર મસ્ત ઓફર જાહેર કરેલ છે….

રાત્રે રસોઈ બનાવવા જાવ અને લોટની પેટી ખાલી નીકળે તો ! માથે પેટી લઈને દળાવા જઈએ ત્યારે બજારમાં બધા લોકો સામુ જુવે…! દળાવવામાં કેટલો સમય બગડે ? વજનમાં ઘટ, ચોખાઈ બાંધછોડ કરવી, અને દળામણ અધધ….., તેમાં પેટ્રોલ અને ગેસના સિલિન્ડર જેમ વધારો થતો રહે છે. ત્યારે આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે વસાવો ‘મસ્ત મજાની માઇક્રોફાઇન ઘરઘંટી’….

શું તમારી પાસે ઘરઘંટી વસાવા જેટલું બજેટ નથી? “નો ટેનશન” એ કંઈ ચિંતાની વાત નથી, બધી જ ચિંતા છોડીને બસ તમે પહોંચી જાવ બાદી એન્ડ કંપનીમાં…. માત્ર તમને ઓછા બજેટમાં ઘરઘંટી મળશે એટલું જ નહીં, આ સિવાય પણ ઘણા બધા લાભો બાદી એન્ડ કંપની આ તહેવારમાં આપી રહ્યું છે. શું લાભ મળશે? એ અહીં નીચે આપ્યા છે. એ જાણીને તમે ઉભા નહીં રહો, બસ ચાલતા જ થઈ જશો… બાદી એન્ડ કંપની તરફ… માઇક્રોફાઇન ઘરઘંટી ખરીદવા….!!!

  • માઇક્રોફાઇન ઘરઘંટીની ખરીદી પર ૪૧૪૦ની MRP વળી અમેરિકન ટુરિસ્ટ બેગ ફ્રી…
  • માઇક્રોફાઇન ઘરઘંટીની HDB ફાઇનાન્સમાં ખરીદી પર ૧૫% કેશબેક…
  • માઇક્રોફાઇન ઘરઘંટીની ખરીદી પર શો-રૂમ તરફથી બમ્પર ડ્રોની ટીકીટ ફ્રી..
  • માઇક્રોફાઇન ઘરઘંટીની ખરીદી પર ૮૦૦૦ની ખરીદીના વાવચર ફ્રી…
  • માઇક્રોફાઇન ઘરઘંટીની ખરીદી પર દરરોજ થતો ગોલ્ડ કોઈન ડ્રોની ટીકીટ ફ્રી…
  • 2599ની MRPના USHA કંપનીના ઈસ્ત્રી+બ્લેન્ડર માત્ર રૂ.1099માં મેળવો…

બાદી એન્ડ કંપની દ્વારા ઘણી બધી અને ઘણી મોટી ઓફરો જાહેર કરવામાં આવી છે. જે લોકો ઘરઘંટી ખરીદવા ઇચ્છતા હોય તેવો માટે આ ખૂબ સારો અવસર છે. હવે આ ઓફરના જાજા દિવસો બાકી નથી, પછી કહેશો નહીં કે અમે તો રહી ગયા….!!!!

🙏 પધારો આપનું સ્વાગત છે ,🙏

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પ્લેક્ષ, બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. ફોન.9825284432

આ સમાચારને શેર કરો