સ્માર્ટફોન ખરીદવાની સ્માર્ટ ચોઈસ એટલે મેહુલ ટેલિકોમ… સૌથી સસ્તું, સૌથી સારૂં અને તહેવારમાં ઓફરોનો તો ઢગલો…
રાહ ન જુઓ મેહુલ ટેલીકોમનો રસ્તો પકડો અને પહોંચો મેહુલ ટેલિકોમમાં જોજો. ‘દેર ન હો જાય’ નહિતરપછી કહેશો કે અમે તો રહી ગયા….
સમગ્ર ગુજરાતના 80 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા અને વાંકાનેરના ગૌરવમાં ગુલદસ્તો મુકનાર મેહુલ ટેલિકોમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર એક-બે નહિ પણ ઓફરોનો ઢગલો જ કરી દેવામાં આવ્યો છે…. મેહુલ ટેલિકોમમાંથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને લક્કી ડ્રોમાં કાર, બાઇક સહિત 151 ઇનામો જીતવાની તક સાથે દરેક ખરીદી પર નવરાત્રી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ + શ્યોર ગિફ્ટ + ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 1299 ની કિંમતની નેક બેન્ડ બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે…
મેહુલ ટેલિકોમ દિવાળી ધમાકા ઓફરો…
દરેક સ્માર્ટફોનની ખરીદી પર કાર, બાઇક સહિત લક્કી ડ્રોમાં 151 ઇનામો જીતવાની તક….
કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ….
Bajaj, HDB, HDFC, IDFC સહિત તમામ ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર રૂ. 1299 ની કિંમતના નેકબેન્ડ ફ્રી…
0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…
સૌથી ઓછા દરની ગેરંટી…
કોઈપણ સ્માર્ટફોનની ખરીદી ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…
દરેક મોબાઇલ એસેસરીઝમાં મહા ડિસ્કાઉન્ટ ઓફર, જેમાં નેક બેન્ડ ફક્ત રૂ. 199 માં, હેન્ડ સ્પ્રી ફક્ત રૂ. 49 માં, ટફન ગ્લાસ ફક્ત રૂ. 29 માં અને HD ગ્લાસ ફક્ત રૂ. 69 માં અને ઘણુંબધું… આ દિવાળી ઉજવો મેહુલ ટેલિકોમને સંગ…
આ લટકામાં…. મેહુલ ટેલિકોમમાં ખરીદી કરીને કપ્તાનમાં અપલોડ થયેલી આ પોસ્ટ તમારા મોબાઇલમાં બતાવો અને મેળવો એક વધારાની સ્યોર ગિફ્ટ…!!! આને કહેવાય વધુ એક ઓફર લટકામાં…!!!