Placeholder canvas

વાંકાનેર: મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 જાહેર.

વાંકાનેર: આગામી ઓગસ્ટ મહિનાની 21 તારીખે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 શરૂ થઈ રહ્યો છે, આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કોઈપણ મતદાર પોતાનું નવું ચૂંટણી કાર્ડ કઢાવી શકશે અને તેમના નામમાં જો કોઈ ભૂલ હોય તો નામમાં સુધારા વધારો મતદાર પોતાના ઘર આંગણે કરાવી શકશે.

આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ તમારા મતદાન બુધ એટલે કે પ્રાથમિક શાળામાં કરવામાં આવશે તે માટેના નીચે મુજબ દિવસે એ સ્થળ પર જઈને તમે નામમાં સુધારો વધારો અથવા તો ચૂંટણી કાર્ડ કઢાવી શકશો.

ખાસ ઝુંબેશના દિવસો :-
૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)
૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)
૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)
૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)

જરૂરી પુરાવા :-

  1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
  2. શાળાનું L.C. ઝેરોક્ષ
  3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
  4. પાસપોર્ટ સાઇઝનો ફોટો

ઉપરોક્ત પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું
વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લ્યો. https://bit.ly/3v4T4aN

મતદાર યાદીમાં આપનું નામ નીચેની લિંક પરથી ચેક કરી શકશો: https://bit.ly/3v4T4aN

HELP LINE NUMBER : 1950

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

આ વિડીયો પણ જુઓ…

આ સમાચારને શેર કરો