Braking news: વડોદરાના કોયલીમાં IOCL રિફાઇનરીમાં પ્રચંડ ધડાકો, લાગીવિકરાળ આગ…

વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટેંકમાં પ્રચંડ ધડાકો થતા વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ વિકરાળ આગને ઓલવવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી છે. ખાસ ફોર્મનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો