વાંકાનેર વાંકાનેર: પીપળીયા રાજ ગામે મામદભાઈ માથકિયાનુ ઇન્તકાલ, કાલે જિયારાત March 13, 2024 Kaptaan વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મામદભાઈ ઈબ્રાહિમભાઈ માથકિયા (ધાણીવારા)નું ઇન્તકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જિયારાત આવતી કાલે તા.14/03/2024ને ગુરુવારના રોજ મદ્રેસા એ પીર મશાયાખ ચિસ્તિયા પીપળીયા રાજ ખાતે રાખેલ છે. આ સમાચારને શેર કરો