વાંકાનેરમાં આવતીકાલે બીગોસ (આર આર ગ્લોબલ) કંપનીનું D15 ઈ-બાઈક લોન્ચિંગ થશે. આ D15 ઈ-બાઈકએ ભારતનું પ્રથમ મેટલ બોડી વાળું ઇ-બાઈક છે. જે 500કિલ્લોની લોડ કેપિસિટી ધરાવે છે, તેમના ટાયર પણ 16 ઇંચના આપવામાં આવ્યા છે. સાથો સાથ એક વખત ફૂલ ચારજિંગમાં 115 કી.મી. ચાલે છે અને સ્પોર્ટ સ્પીડ 60 કિ. મી.ની આપે છે. આ બીગોસ કંપનીના ઇ-બાઈક આરટીઓ માન્ય છે, જેથી તેનો વીમો અને પર્સિંગ પણ થાય છે આમ બિગોસ કંપનીનું એ બાઇક એ બધી રીતે ખરું ઉતરતું ઇ-બાઈક છે.
બીગોસ (આર આર ગ્લોબલ) કંપનીનું D15 ઈ-બાઈક લોન્ચિંગના કારણે નવરાત્રીની સ્પેશિયલ ઓફર આવતી કાલથી ચાલુ થઈ રહી છે આ સ્પેશિયલ ઓફરમાં 1500 રૂપિયા નું કેસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, (આ ઓફર મર્યાદિત સમય માટે છે.) આ ઉપરાંત સબસીડી પણ મળવાપાત્ર રહેશે.
બીગોસ (આર આર ગ્લોબલ) કંપનીના D15 ઈ-બાઈક ઉપરાંત અન્ય તમામ મોડલો પણ ઉપલબ્ધ છે આ નવા મોડલના લોન્ચિંગ અને નવરાત્રી તહેવાર નિમિત્તે આગામી રવિવારે પણ શોરૂમ ચાલુ રહેશે.