Placeholder canvas

મોરબી: ગુજકોમાસોલના ડીરેક્ટર તરીકે મગનભાઇ વડાવિયા બિનહરીફ ચૂંટાયા

મોરબી જિલ્લાના જાણીતા સહકારી આગેવાન મગનભાઇ વડાવિયા આજે ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા શ્રી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી. અર્થાત ગુજકોમાસોલના બોર્ડ ઓફ ડીરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છે.

ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા શ્રી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.(ગુજકોમાસોલ)ના બોર્ડ ઓફ ડીરેક્ટરની તાજેતરમા જાહેર થયેલ ૨૦૨૨ની ચુંટણીમા આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોરબી મતદાર મંડળની બેઠક પર અન્ય કોઈએ ફોર્મ ન ભરાતા મગનભાઈ વડાવિયા સતત બીજી વખત બીજી ટર્મમાં બિનહરીફ ચુંટાયા છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો