વાંકાનેર

ધો.10નું ચોથી વખત 100 ટકા પરિણામ મેળવતી મદની સ્કૂલ સિંધાવદર

વાંકાનેર (Promotional Artical) : આજે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કૂલ સિંધાવદર એ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે કેન્દ્રના ટોપ-10ના બહુમતી વિદ્યાર્થીઓ સ્થાન મેળવવાની તેમની પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રના ના ટોપ-10માં છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
વાંકાનેર તાલુકાના સિંધવદર ગામની નામાંકિત એવી મદની સ્કૂલ સમગ્ર સિંધાવદર કેન્દ્રમાં ટોપ ટેનમાં છ-છ વિદ્યાર્થીઓના ડંકા સાથે ચોથી વખત 100 ટકા પરિણામ મેળવવાની સાથે સાથે મદની સ્કૂલના ગણિત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવનનાર વિદ્યાર્થીઓ પણ છે. આ ઉપરાંત મદની સ્કૂલ સતત ચોથી વખત 100 ટકા પરિણામ મેળવવાની સફળતા મળેલ છે.

મદની સ્કૂલ
દરબારગઢ પાછળ, સિંધાવદર.
કોન્ટેક નંબર :-
ઇરફાન સર 99093 54 614
હનીફ સર 98792 89144
જરીનાબેન 76238 93117

આ સમાચારને શેર કરો