વાંકાનેર

વાંકાનેર: મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થઈ ગયો…!!

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આજે સવારે સાડા ત્રણ ફૂટ જેટલો ખાલી હતો પરંતુ મોટા પ્રમાણમાં પાણીની આવક ચાલુ હોય અને પાણીની આવકમાં ઘણો વધારો થતાં મચ્છુ 1 ડેમ ખૂબ ઝડપથી ઓવરફલો થઈ ગયો છે.

મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થઈ જતા તેમજ મચ્છુ નદીમાં પણ પાણી મોટા પ્રમાણમાં વહી રહ્યો હોવાથી મચ્છુ નદીને કાંઠે આવેલા ગામોમાં લોકો સાવચેત રહે તેમ જ નદીના પટમાં કે નદી પર આવેલા કોજવે પરથી પસાર ન થાય…

આ સમાચારને શેર કરો