Placeholder canvas

આજે વાંકાનેર યુવા એડવોકેટ. એમ.યુ.બાદી.નો જન્મ દિવસ…

વાંકાનેર યુવા એડવોકેટ. એમ.યુ.બાદી.નો આજે જન્મ દિવસ છે, મોહંમદયુનુસ ઉસ્માનભાઈ બાદી તેવો વાંકાનેર તાલુકાના સમઢિયાલા ગામના રહેવાસી છે. તેઓ નાની ઉંમરમાં વાંકાનેર મુકામે પ્રેકટ્રીસ કરી, ક્રિમીનલ, સિવીલ, તેમજ રેવન્યું, અને કોટૅને લગતી કામગિરી કરીને વકીલાત કરે છે. તેઓના મળતાવડા સ્વભાવના કારણે પોતાના ક્ષેત્રમાં ખુંબ સારા સબંઘો ઘરાવે છે અને પોતાનું મોટું મિત્ર વતુઁળ ઘરાવે છે.

આજે તેમને તેમના જન્મ દિવસ નિમિતે તેમના પરિવારજનો સગા સબંઘી ઓ સ્નેહીઓ, મિત્રો, અને બાર એસોશીયના વકીલ મિત્રો દ્ગારા જન્મ દિવસ ની શુભેસ્છા તેમના મોબાઈલ નં. 94266 66143 પર પાઠવી રહ્યા છે.

એમ.યું.બાદી ને કપ્તાન ગ્રૂપ તરફ થી જન્મદિવસ ની ખુંબ ખુંબ શુભેસ્છાઓ, Happy birthday

આ સમાચારને શેર કરો