આંજે વાંકાનેરના યુવા એડવોકેટ એમ.યુ.બાદીનો જન્મ દિવસ,
વાંકાનેર ના યુવા એડવોકેટ એમ.યુ.બાદી.નો જન્મ દિવસ છે. તેવો વાંકાનેર તાલુકાના સમઢિયાળા ગામના રહેવાશી છે. તેવો વાંકાનેર, મોરબી, રાજકોટ, મુકામે, સ્પેશિયલીસ્ટ ક્રિમિનલ. સિવિલ. એ.મે.સી.પી પ્રેકટીશ તેમજ કોર્ટ અને મામલતદારને લગતી કામગીરી કરીને વકીલાત કરે છે. તેઓના મળતાવળા સ્વભાવના કારણે પોતાના ક્ષેત્રમાં ખુબ સારા સબંધો ધરાવે છ. અને પોતાનું મોટા પ્રમાણમાં મિત્ર સર્કલ ધરાવે છે.
આજે તેમને તેમના જન્મ દિવસ નિમિતે તેમના પરિવારજનો સગા-સબંધીઓ, સ્નેહીઓ, મિત્રો, અને ( વાંકાનેર એડવોકેટ બાર એસોશીયેનના વકીલ મિત્રો ) દ્વારા જન્મ દિવસની સુભેસ્છા પાઠવીએ છીએ. અને તેમનો ( મોબઈલ નંબર. 94266 66143 ) પર જન્મ દીવસની સુભેસ્છા પાઢવી રહ્યા છે.
ઓફીસ એડ્રેસ :- પ્રતાપ રોડ, ભમરીયા કુવાથી આગળ, બામીકા ચેમ્બર, બીજા માળે,

