એમ.એમ.ઇલેક્ટ્રીક સ્ટોર-વાંકાનેરનું વિશ્વસનીય ઇલેક્ટ્રિક,પાણી અને વૉટર સોલાર સોલ્યુશન્સ સેન્ટર: 10 વર્ષની સફળ સેવા | વિશ્વાસ સાથે ગુણવત્તા.

વાંકાનેરમાં ઈલેક્ટ્રિક્સનું નામ આવે અને એમ.એમ. ઈલેક્ટ્રીક યાદ ન આવે એવું ક્યારેય બની ન શકે..!!!
છેલ્લા 10 વર્ષથી ઘર,દુકાન, ફાર્મ અને ફેક્ટરીના પાવરને જોડી રાખતું એક માત્ર વિશ્વસનીય સરનામું…

  • 10 વર્ષની સેવા અને વિશ્વાસ
  • હોલસેલ ભાવ: સીધો તમારા બજેટમાં
  • બ્રાન્ડેડ અને ઓરિજિનલ ગુણવત્તા
  • નેશનલ હાઇવે પર સરળ પહોંચ
આ સમાચારને શેર કરો