⚡ ઈદ સ્પેશિયલ ઓફર: એમ.એમ.ઓટો ઇલેક્ટ્રિક & બેટરી સર્વિસ
સિંધાવદર પંથકમાં વાહનોના ઓટો ઇલેક્ટ્રિક કામ અને બેટરી સર્વિસ માટે વિશ્વાસનું નામ બન્યું છે એમ.એમ. ઓટો ઇલેક્ટ્રિક & બેટરી સર્વિસ. વર્ષોનો અનુભવ અને કુશળ કારીગરોની ટીમ સાથે અહીં વાહનોને ઝડપી અને ગુણવત્તાસભર સેવા આપવામાં આવે છે.

🎉 ઈદ સુધી ખાસ ઓફર
🔋 મોટરસાયકલ માટે એક્સાઇડ કંપનીની નવી બેટરી માત્ર ₹1,298 માં
👉 તમારી જુની બેટરી પરત આપો અને સાથે ગલ્ફ કંપનીનું 1 લીટર ઓઇલ ફ્રીમાં મેળવી જાઓ.
🚜 ટ્રેક્ટરની વાયરીંગ સર્વિસ – તદ્દન ફ્રી

⚙️ અહીં મળી રહેતી સેવાઓ
સેલ્ફ, ઓલ્ટીનેટર અને સંપૂર્ણ વાયરીંગ સર્વિસ
તમામ પ્રકારની વાહન બેટરી ચાર્જિંગ
ઓટો ઇલેક્ટ્રિક રિપેરિંગ
♦️સ્પ્રેપંપના દરેક પાર્ટ્સ અને બેટરી મળશે તેમજ રીપેરીંગ પણ કરી આપીશું…
👨🔧 અનુભવ જે વિશ્વાસ આપે
14 વર્ષના અનુભવી કારીગર દ્વારા દરેક કામ કાળજીપૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવે છે.
🏠 ઘરઆંગણે સેવા
સિંધાવદર પંથકના લોકો માટે ઘરઆંગણે સર્વિસ અને સુવિધા….
📍 સરનામું: ‘એમ.એમ.ઓટો ઇલેક્ટ્રિક & બેટરી સર્વિસ’ સિંધાવદર શોપિંગ સેન્ટર-2, રેલવે સ્ટેશનની બાજુમાં, સિંધાવદર
📞 સંપર્ક: 97249 78410
👉 આ ઈદ પર ખાસ ઓફરનો લાભ લો અને તમારા વાહનને આપો શ્રેષ્ઠ બેટરી અને ઇલેક્ટ્રિક સર્વિસ. આ ઓફર માત્ર ઈદ સુધી જ ચાલુ રહેશે.

