Placeholder canvas

વાંકાનેર: આવતી કાલે ગુરુ ગોબિંદ ટાટા મોટર્સ દ્રારા સ્મોલ કોમર્શિયલ વ્હીકલ માટેનો લોન મેળો

(Promotional Artical)

વાંકાનેર: આવતી કાલે ટાટા મોટર્સના સ્મોલ કોમર્શિયલ વ્હીકલ માટેનો લોન મેળો યોજાશે.

આવતી કાલે તા.09/12/2021 ને ગુરુવારના રોજ ચંદ્રપુર નેશનલ હાઈવે પર આવેલ મિસરી હોટલ પાસે પીકઅપ અને સ્મોલ કોમર્શિયલ વ્હીકલની ખરીદી માટેના એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

હવે વિશ્વાસપાત્ર કંપની ટાટા મોટર્સના વાહનો લોન પર લેવા ઇચ્છુકે ક્યાંય આડા આવળું જવાની કે ધકકા ખાવાની જરૂર નથી. કેમકે આવતી કાલે સવારના 9 થી સાંજના 6 વાગ્યા દરમિયાન ગુરૂ ગોબિંદ ટાટા મોટર્સ દ્વારા એક ભવ્ય લોન મેળાનું આયોજન વાંકાનેરમાં કરવામાં આવેલ છે.

જે લોકો ટાટા કંપનીના સ્મોલ કોમર્શિયલ વ્હીકલ ખરીદવા ઈચ્છતા હોય તેઓ માટે ગુરૂ ગોબિંદ ટાટા મોટર્સ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે. અહીંયા ટાટા કંપનીના કોઈપણ સ્મોલ કોમર્શિયલ વાહનો લોન પર લેવા ઇચ્છુકને અહીં કંપનીના માણસો દ્રારા લોન માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ લોન મેળામાં આપ ટાટા કંપનીના વાહની લોન કરાવી શકશો અને વાહન બુક પણ કરાવી શકશો.

લોન મેળાનું સ્થળ:-
મિસરી હોટલ
27 નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક:-
જીગર બાકરીયા – 9904512593, 9512018941.
સત્યમ તિવારી – 97327774503, 8758587588

આ સમાચારને શેર કરો