વાંકાનેર

વાંકાનેર: આજે યુવા ઉદ્યોગકાર લિયાકત બાદીનો જન્મદિવસ…

વાંકાનેર: આજે વાંકાનેરના યુવા મોમીન ઉદ્યોગકાર લિયાક્ત બાદીનો જન્મદિવસ છે. તેવોએ આજે 34 વર્ષ પુરા કરીને 35માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. લિયાક્ત બાદીએ અલ્હાજ અબ્દુલભાઇ બાદી (ગેલેક્સી, કેરાળાવાળા)ના પુત્ર છે. લિયાક્ત બાદીએ ખૂબ જ નાની ઉંમરે વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી છે. તેઓ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એમ.ડી. છે, તેમજ ગેલેક્સી ગ્રુપની ગેલેક્સી બેંક,ગેલેક્સી સ્કૂલ અને ગેલેક્સી કન્ટ્રક્શન સાથે સંકળાયેલ છે.
લિયાક્ત બાદી પોતે પોતાનું વ્યવસાયિક અને અંગત મોટુ મિત્ર સર્કલ ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો સગા સ્નેહીઓ વ્યવસાયિક અને અંગત મિત્રો તેમના મોબાઈલ નંબર 82382 77777 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
લિયાક્ત બાદીને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… happy birthday
આ સમાચારને શેર કરો