Placeholder canvas

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વાંકાનેરની છ સીટ પર ભાજપે કોણે ટિકિટ આપી? જાણો

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાંથી વાંકાનેરમાં આવતી છ જિલ્લા પંચાયતની સીટ માટે ભાજપમાંથી કોણ ચૂંટણી લડશે તે પણ હવે સ્પષ્ટ થઇ ગયું છે

વાંકાનેરની જિલ્લા પંચાયતની 6 સીટના ભાજપના ઉમેદવારો

(1) ચંદ્રપુર બેઠક – રૈયાબેન ભોપાભાઇ મકવાણા
(2) ઢુંવા બેઠક – સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા
(3) મહીકા બેઠક – ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા
(4) રાજાવડલા બેેેઠક – લક્ષ્મીબેન ગોવિંદભાઇ દેસાઈ (કાળોતરા)
(5) રાતીદેવળી બેઠક – ઝાહિરઅબ્બાસ યુસુફભાઇ શેરસીયા
(6) તિથવા બેઠક – નૂરજહાં ઇસ્માઇલભાઈ કડીવાર

મોરબી જિલ્લા પંચાયતની 24 સીટ ના ભાજપના ઉમેદવારો

(1) આમરણ બેઠક ઉપર ચંદ્રિકાબેન સુરેશભાઈ કાસુન્દ્રા
(2) બગથળા બેઠક ઉપર સમજુબેન ભગવાનજીભાઈ બોપલીયા
(3) ચંદ્રપુર બેઠક ઉપર રૈયાબેન ભોપાભાઇ મકવાણા
(4) ચરાડવા બેઠક ઉપર પ્રવીણભાઈ ત્રિભોવનભાઇ સોનગ્રા
(5) ઢુંવા બેઠક ઉપર સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા
(6) ઘનશ્યામપુર બેઠક ઉપર લીલાબેન રવજીભાઈ પરમાર
(7) ઘુંટુ બેઠક ઉપર હંસાબેન જેઠાભાઇ પારઘી
(8) જેતપર બેઠક ઉપર અજયભાઇ મનસુખભાઇ લોરિયા
(9) ખાખરેચી બેઠક ઉપર કેતનકુમાર રમેશભાઈ વિડજા
(10) લજાઈ બેઠક ઉપર ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર
(11) મહેન્દ્રનગર બેઠક ઉપર જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા
(12) મહીકા બેઠક ઉપર ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા
(13) માથક બેઠક મેરાભાઈ કરમશીભાઇ વિઠલાપરા
(14) મોટા દહીંસરા બેઠક ઉપર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયા
(15) ઓટાળા બેઠક ઉપર કમળાબેન અશોકભાઈ ચાવડા
(16) રાજાવડલા બેઠક ઉપર લક્ષ્મીબેન ગોવિંદભાઇ દેસાઈ (કાળોતરા)
(17) રાતીદેવળી બેઠક ઉપર ઝાહિરઅબ્બાસ યુસુફભાઇ સેરસીયા
(18) રવાપર બેઠક ઉપર રવીન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા
(19) સાપકડા બેઠક ઉપર ચંદુભાઈ છગનભાઇ સિહોરા
(20) શકત શનાળા બેઠક ઉપર જેન્તીલાલ દામજીભાઇ પડસુમ્બિયા
(21) ટંકારા બેઠક ઉપર સંજયભાઈ ભીખાભાઇ ભાગીયા
(22) ટીકર બેઠક ઉપર ભાવનાબેન શૈલેષભાઇ દેથારિયા
(23) તિથવા બેઠક ઉપર નૂરજહાં ઇસ્માઇલભાઈ કડીવાર
(24) ત્રાજપર બેઠક ઉપર હીરાલાલ જીવણભાઈ ટમારિયા

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો