Placeholder canvas

વાંકાનેર: ભાટિયા સોસાયટી પાસેની ગેરેજમાંથી વિદેશી દારૂ પકડાયાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ચંદ્રપુર નજીક યાદવ ગેરેજમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 5 બોટલ કિમત રૂપિયા 1500 કબ્જે કરી આરોપી મુક્તાર યાદવ રહે. ભાટિયા સોસાયટી વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો