Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર માર્કેટિંગયાર્ડ નજીકથી 10 બોટલ દારૂ સાથે એક ઝડપાયો.

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર – રાજાવડલા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ નજીકથી વિપુલ બાબુભાઇ ગમારા નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ (કિંમત રૂપિયા 4000) સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો