Placeholder canvas

વાંકાનેર: લિંબાળાથી ખાંભાળા સુધી પાણીની પાઇપલાઇનના કામનું ધારાસભ્ય સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત…

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટરમાં પાણીની પાઇપલાઇનું રૂ. 16 લાખનું કામ મંજુર થયું છે. જેમનું ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, આ કામના ખાતમુહૂર્તમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના અગેકાનો ઉપસ્થિત રહ્યા હતા…

આ સમાચારને શેર કરો