લાઇફ કેર લેબોરેટરીનો આજે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ…
લાઇફ કેર લેબોરેટરીના જન્મદિવસ નિમિત્તે આજે એક દિવસ કોઈ પણ ટેસ્ટમા 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…
આજે વાંકાનેરમાં એક વર્ષ પૂર્વે આજના દિવસે શરૂ થયેલી લાઇફ કેર લેબોરેટરી નો આજે જન્મદિવસ છે. આજથી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે.
એક વર્ષ પૂર્વે આજના દિવસે અવેશ પરાસરા અને સોહિલ વકાલીયા બંને મિત્રોએ સાથે મળીને વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર વાંકાનેર શોપિંગ સેન્ટરમાં લાઇફ કેર લેબોરેટરીની શરૂઆત કરી હતી. આજે આ લેબોરેટરીએ સફળતાપૂર્વકનું એક વર્ષ થયું છે. ત્યારે લાઇફ કેર લેબોરેટરીના જન્મદિવસ નિમિત્તે આજે એક દિવસ કોઈ પણ ટેસ્ટમા 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…
લાઇફ કેર લેબોરેટરીમાં દરેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં લાયકાત અને અનુભવી સ્ટાફ દ્વારા ટેસ્ટ કરાવામાં આવે છે. લાઈફ કેર દ્રારા દર્દીઓને વધુમાં વધુ સુવિધા આપવામાં આવી રહી છે. દર્દીઓના સેમ્પલ તેમના ઘરે જઈને લેવાની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત રિપોર્ટનું એસએમએસ દ્વારા જાણ કરાઈ છે. તેમજ દર્દીને રિપોર્ટ સંબંધે પુરી અને સાચી સલાહ આપવામાં આવે છે.
આજે લાઇફ કેર લેબોરેટરીના જન્મદિવસ નિમિત્તે અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ સમયે તેમના મેડિકલ ક્ષેત્રના મિત્રો અને વડીલો તેમજ તેમના મિત્ર સર્કલમાંથી મિત્રો સગા સંબંધીઓ અવેશ પરાસરા (98244 02919)અને સોહિલ વકાલીયા (92650 99981)ને તેમના મોબાઈલ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
લાઇફ કેર લેબોરેટરી અને તેમના બંને પાર્ટનરને કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ