Placeholder canvas

વાંકાનેરમાં મોબાઈલ કરતા પણ સસ્તા મળે છે કોમ્પ્યુટર..!! ક્યાં ? જાણવા વાંચો…

આ તો કોમ્પ્યુટરનો યુગ છે, વર્તમાન સમયમાં જો કોમ્પ્યુટર ન જાણતો હોય તે અભણ સમાન કહેવાય…. માટે જ દરેક વાલીએ પોતાના સંતાને કોમ્પ્યુટર શીખવાડવું જ જોઈએ અને કોમ્પ્યુટર શીખ્યા પછી જો તેમની પ્રેક્ટિસ ન થાય તો ફરી પાછું એ બાળક કોમ્પ્યુટરનું બધું જ ભૂલી જાય….. જો બાળક બધું જ ભૂલી જાય તો બાળકની મહેનત અને વાલીના પૈસા પાણીમાં જાય…!! પરંતુ જો વાંકાનેરમાં એક્યુરેટ આઈ ટી સોલ્યુશન હોય તો આવું પાણી ઢોળ થોડું જ થવા દે… તમારી આ મૂંઝવણનો હવે એક્યુરેટ આઈટી સોલ્યુશન કરી દેશે અંત…. કેમ કે એક્યુરેટ આઇટી સોલ્યુશન લઈને આવ્યું છે તમારા માટે ખાસ વેકેશન સ્કીમ….
શું તમે ધોરણ ૧૦ ની પરીક્ષા આપી ? શું તમે ધોરણ ૧૨ ની પરીક્ષા આપી ?
તમારે એક નવી સ્કીલ ડેવલપ કરવી છે ? શું તમારે કોમ્પ્યુટર શીખવું છે ? તો તમારા ઘર માટે આજે જ વસાવો કોમ્પ્યુટર એક દમ સસ્તા ભાવે…. હા…હા… સસ્તા ભાવે…. અરે યાર મોબાઈલ કરતા પણ સસ્તા ભાવે કોમ્પ્યુટર…. કેમ માનવામાં નથી આવતું ને ? પણ આ સાચું છે…. આજે તમારા બાળક સાથે મુલાકાત કરો….

પ્રથમ માળ, હાજીઅલી કોમ્પ્લેક્ષ,પોલીસ લાઇન રોડ, લિંમડાચોક, વાંકાનેર.
સંપર્ક.:- Mo: 97259 24438,
95589 20836,
[email protected]

આ સમાચારને શેર કરો