વાંકાનેર

વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર લાલપર ગામ પાસે ટ્રક પલટી મારી ગયો…

વાંકાનેર તાલુકાના લાલપુર ગામ પાસે 27 નેશનલ હાઈવે પર આજે બપોરના સમયે એક ટ્રક પલટી મારી ગયો હતો

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે 27 નેશનલ હાઇવે પર આજે બપોરના સમયે એક ટ્રક અચાનક પલટી મારી જતા રોડની બાજુમાં ગોથું ખાઈ ગયો હતો અને ટ્રકમાં નુકસાન થયું હતું. પલટી મારી જતા આજુબાજુ માંથી અને ત્યાંથી પસાર થતાં કેટલાક માણસો ભેગા થઈ ગયા હતા. ત્યાંથી પસાર થતા કપ્તાનના એક વાંચકે ઉતાવળમાં વિડીયો બનાવીને મોકલ્યો હતો. આ ઘટના કઈ રીતે બની અને ઘટનામાં ઇજાની કોઈ માહિતી મળેલ નથી.

આ સમાચારને શેર કરો