વાંકાનેર

વાંકાનેર: લક્ષ્મીપરામાં રહેતા યુવાને ઘર કંકાસથી કંટાળી આપઘાત કર્યો…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા હનીફભાઈ ગનીભાઈ ચૌહાણ (ઉ.વ. 37) નામના યુવાનને તેની પત્ની સાથે ઘર કંકાસ હોય, જેનાથી કંટાળી જઈ ગઈકાલ સાંજે યુવાને પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ સમાચારને શેર કરો