ટંકારા: લજાઈ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં “સેવક” પેનલ વિજયી

વાંકાનેર: લજાઈ સેવા સહકારી મંડળીમાં તાજેતર ચૂંટણી કરવામાં આવી હતી જેમાં સહકાર પેનલના મોરબી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ બળવંત ભાઈ કોટડીયા અને ટીમ અને ગૌતમ ભાઈ વામજાની “સેવક પેનલ” વચ્ચે ચુંટણી યોજાઈ હતી જેમાં સેવક પેનલ ના ૧૬ માંથી ૧૬ તમાંમ સભ્યો ભવ્ય વિજય થયો હતો.

ચૂંટણીમાં ગૌતમભાઈ વામજા 334, આશિષ રૈયાણી 332, રમેશભાઈ મસોત 332, વિપુલ વામજા 331, દયારામભાઈ મસોત 328, ચિરાગ પટેલ 328, ભૂદરભાઈ વામજા 328 , મગનભાઈ મારવાણીયા 328 , તેજાભાઈ કોટડીયા 327, હરપાલસિંહ જાડેજા 327 , સુરેશભાઈ મસોત 326 હુસેનભાઇ વકાલીયા 323 , નાના સીમંત – પિન્ટુભાઈ પાણ 347 , મહિલા ભાનુબેન જયંતીલાલભાઈ મસોત 336, ગોદાવરીબેન મનસુખભાઈ મસોત 336 , અનું જાતિ હરખાભાઈ હરીભાઈ મકવાણા 336, મતો મેળવીને સેવક પેનલના તમામ સભ્યો વિજેતા થયા હતા.

આ સમાચારને શેર કરો