અખિલ ભારત કોળી સમાજ દ્વારા લાડકધારમાં પુસ્તક વિતરણ કરાયુ.

વાંકાનેર: આજે સવારે 11:30 અખિલ ભારતીય કોળી/કોરી સમાજ ભારત દ્વારા મોરબી જીલ્લા ના લાકડધાર ગામમાં પુસ્તક વિતરણ તેમજ શિક્ષણમા વધારો થાય તે હેતુથી એક કાર્યક્રમનું આજે આયોજન કરવામા આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત અધ્યક્ષ વિક્રમભાઇ સોરાણી ,ગુજરાત ઉપપ્રમુખ પ્રવિણભાઇ કોળી તેમજ મોરબી જીલ્લા પ્રમુખ વિનુભાઇ જે વાઢેર ,મોરબી જીલ્લા ઉપપ્રમુખ શક્તિભાઇ કુડેચા તથા મહામંત્રી ગોરધનભાઇ બાવળિયા ,વાકાનેર પ્રમુખ ગેલાભાઇ રોજાસરા તેમજ મોરબી જિલ્લા પ્રભારી અશોકભાઇ સારલા તેમજ લાકડધાર ગામના સરપંચશ્રી તેમજ જીલ્લા પંચાયતના સભ્ય રાજુભાઇ તેમજ તમામ સદસ્યોની હાજરી મા પુસ્તક વિતરણ કરવામા આવ્યું હતુ.

જેમા મોરબી – વાકાનેર અખિલ ભારતિય કોલી /કોરી સમાજ ભારત ના તમામ સભ્યો અે હાજરી આપી હતી. આ કાર્યક્રમ નો હેતુ વિધાથીૅ જીગનાશા જાણવા તેમજ શિક્ષણ વધારો કરવા ના હેતુ થી આ કાર્યક્રમ કરવામા આવેલ હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો