skip to content

વાંકાનેર: જેતપરડા પાસે સીરામીક ફેકટરીમાં લોડર હડફેટે આવી જતા મજૂરનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા પાસે આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા લોડર હડફેટે આવી જતા મૂળ મધ્યપ્રદેશ અને હાલ સીરામીક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા પિન્ટુભાઈ રામજીભાઈ પટેલનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજયું હતું.

જેમની સામે આ સિરામિક્સ ફેકટરીના ભાગીદાર મલયભાઈ આદ્રોજાએ લોડર ચાલક જસમીન શાંતિલાલ ભલોડિયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો