કુમાર મકવાણાની બહેનનું દુ:ખદ અવસાન, રવિવારે બેસણું….

વાંકાનેર: રમેશભાઈ ભીખાભાઈ મકવાણાની દીકરી અને કુમાર મકવાણ (સ્માર્ટ સર્વેવાળા)ના બહેન સ્વ મનીષાબેનનું તા.12/11/2025ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આગામી તા. 16/11/2025ને રવિવારે તેમના નિવાસસ્થાને સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી રાખેલ છે.
નિવાસ્થાન: મુ સ્માર્ટ રેસિડન્સી, પ્લોટ નંબર 40, ભાટિયા સોસાયટી, શારદા સ્કૂલ ની બાજુ, વાંકાનેર.
રમેશભાઈ મકવાણા – 9712655137
કુમાર મકવાણા – 9825422906
આ સમાચારને શેર કરો