કૃષિ ઉદય કંપનીનો મોનસૂન ધમાકો : દવા છંટવાનો સ્પ્રે પંપ માત્ર રૂ.1799માં
વાંકાનેર : હવે તો વરસાદ સારો થઈ ગયો, બાકી હતું ત્યાં વાવી દીધું અને જે વાવેલું હતું તેમાં વનપ આવી ગઈ છે…..હવે ખેડૂતોને સિઝન શરૂ થશે પોતાના વાવેલા પાકમાં ખાતર નાખવાની અને દવા છાંટવાની…. ખેડૂતના મહામૂલા ખેતી પાકને બચાવવા માટે જંતુનાશક દવાનો સારો સ્પ્રે થવો જ ખૂબ જ જરૂરી છે, જેથી મોંઘા ભવની દવા ખોટી બગડે નહીં. એમના માટે જરૂરી છે સારો દવા છાંટવાનો સ્પ્રે પંપની…
જો તમારે સ્પ્રે પંપ લેવાનો હોય તો હવે સ્પ્રે પંપમાં સબસીડી મેળવવાના ફાફા મારવાની જરૂર નથી કેમકે…. હવે કૃષિ ઉદય કંપનીએ ખેડૂતો માટે મોનસુન ધમાકા જાહેર કરેલ છે, તેમાં સબસીડી વાળા પંપના ભાવમાં જ મસ્ત મજાનો અને ઊંચ ક્વોલિટીના પંપ આપી રહ્યું છે. એટલું જ નહીં પણ વાંકાનેર તાલુકા બહાર સમગ્ર ગુજરાતમાં હોમ ડિલિવરી પણ આપવામાં આવશે.
કૃષિ ઉદયના પંપના વિવિધ મોડલો ઉપલબ્ધ છે જેમનું પ્રથમ મોડલ રૂ.1799 થી શરૂ થાય છે ત્યાર પછીના મોડલોની થોડી થોડી કિંમત વધારે છે. આ પંપ ખરીદનારને સાથે 9 વોલ્ટનો એલઇડી લેમ્પ કેબલ સાથે ફ્રી માં આપવામાં આવે છે. એ જ્યારે રાત્રે લાઇત જતી રહે ત્યારે આ પંપમાં તેમનો કેબલ ભરાવીને 9 વોલ્ટના લેમ્પનો પ્રકાશ મેળવી શકશો…!!! મતલબ કે કૃષિ ઉદય અંધારા દૂર કરવાનું કામ કરી રહ્યું છે… પછી તે લાઈટ જવાથી અંધારું થયું હોય કે પછી ખેડૂતના સાધનોની ખરીદીમાં…..!!!
જો તમે આ સ્પ્રે પંપ વિશે વધુ માહિતી અને ફોટા જોવા ઈચ્છતા હો તો તમે કૃષિ ઉદયના whatsapp નંબર 97121 52666 પર હાઈ (Hi) લખીને મોકલશો તો તમને સ્પ્રે પંપના ફોટા અને વધુ વિગત મોકલવામાં આવશે.
આજે જ સંપર્ક કરો…કહી દેર ના હો જાય…
કૃષિ ઉદય ફાર્મર કંપની – વાંકાનેર
BSNL એકસચેન્જ પાસે, ફાઇવ સ્ટાર હોસ્પિટલ સામે, વાંકાનેર, જી. મોરબી-૩૬૩૬૨૧
ખેડુત હેલ્પલાઇન નંબર
97121 52666/9714152666

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.
કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/BmMkO4yyxnBGTaDSFixhSl

