વાંકાનેર

વાંકાનેર: કોટડા નાયાણી ગામે યુવાને ગળેફાંસો ખાઈ લીધો.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ ઉ.21 નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો