વાંકાનેર: માંધાતા સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્નનું આયોજન…

વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ, માંધાતા ગ્રુપ સમૂહલગ્ન સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ત્રીજા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન સંવત ૨૦૮૧, પોસ વદ – ૩ ને તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ગુરૂવારના રોજ દર વર્ષની જેમ ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિરે, જાલી બસ સ્ટેન્ડ પાસે, થાન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતા વરપક્ષ તથા કન્યાપક્ષનાં વાલીઓએ તારીખ ૧૬/૧૨/૨૦૨૪ સુધીમાં ફોર્મ મેળવી માહિતી ભરી સમૂહલગ્ન સ્થળની ઓફિસે દર રવિવારના દિવસે ફોર્મ જમાં કરાવવાના રહેશે.
ફોર્મ મેળવવા માટે અને સમિતિમાં જોડાવવા માટે નીચે આપેલ નંબરનો સંપર્ક કરવો.

સંપર્ક મોબાઈલ નંબર : ૭૨૦૧૮૬૩૭૭૬ / ૯૫૧૦૨૫૨૩૭૪ / ૬૩૫૧૩૬૪૫૭૦/ ૯૯૨૪૩૮૮૪૪૬/ ૯૯૨૪૫૮૧૪૧૩

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/E2GhgU5SvssHzoL7ypCujd

આ સમાચારને શેર કરો