Placeholder canvas

વાંકાનેર: કિડઝલેન્ડ સ્કૂલ તેમના વિદ્યાર્થીઓને આપશે રૂ.5હજાર સુધી સ્કોલરશીપ…

(Promotional Articale)

વાંકાનેરની જાણીતી અંગ્રેજી માધ્યમની કિડઝલેન્ડ સ્કૂલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને વાલીઓને રાહત રૂપે નિર્ણય લીધો છે. કિડઝલેન્ડ સ્કુલના વિદ્યાર્થીઓને 5000 રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવાનો સ્કૂલના પ્રિન્સીપાલ મેહુલ શાહ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિડઝલેન્ડ સ્કૂલ એટલે બાળકોનું બીજું ઘર, આ સ્કૂલમાં એવું વાતાવરણ છે અને એવું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે કે ત્યાં બાળકોને પોતાનું ઘર જેવું જ લાગે છે. બાળકો રમતા રમતા ભણે અને ભણતા ભણતા રમે.. સવારે હસતા હસતા આવે અને સાંજે મોજ કરતાં પાછા જાય કોઈ પ્રકારનું તેમના પર ભારણ ન રહે… અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં કિડઝલેન્ડ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે.

હાલમાં સ્કૂલમાં એડમિશન આપવાનું શરૂ થઈ ગયું છે દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યામાં એડમિશન આપવાના હોય છે વાલીઓ પોતાના બાળકનો સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હોય અને કોઈ પણ પ્રકારના ભારણ વગર બાળકને શિક્ષણ આપવા ઈચ્છતા હોય તેઓએ તાત્કાલિક સ્કૂલમાં રૂબરૂ જઈને એડમિશન મેળવી લેવું.

સ્કૂલમાં આ વર્ષથી વિદ્યાર્થીઓને 5000 રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. એ માટે તેમજ સ્કૂલની અન્ય માહિતી મેળવવા માટે અને સ્કૂલનું વાતાવરણ, સગવડ અને કયા પ્રકારે શિક્ષણ કાર્ય થાય છે તે નજરે જોવા માટે સ્કૂલની મુલાકાત લેવાનું સ્કૂલના મેનેજમેન્ટનું વાલીઓને આગ્રહ ભર્યું આમંત્રણ છે.

આ સમાચારને શેર કરો