આવતી કાલે કિસ્મત ફર્નિચર એન્ડ ઇલેકટ્રોનિક્સ સ્ટોરના નવા શો-રૂમનું થશે ઉદઘાટન…

વાંકાનેર છેલ્લા ૨૫ વર્ષથી ફર્નિચરના બિઝનેસ સાથે સંકળાયેલા કિસ્મત ફર્નિચર આવતીકાલે એટલે કે તારીખ 22/10/2022ને શનિવારના રોજ પોતાના નવા ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમનું સવારે 10:00 કલાકે સૈયદ ઈરફાન પીરઝાદાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદઘાટન સમારંભમાં પધારવાનું કિસ્મત ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરના માલિકો તરફથી વાંકાનેર તાલુકા અને શહેરની આમ જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
કિસ્મત ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ ના નવા શો રૂમમાં લાકડાના કબાટ, લોખંડના કબાટ, સેટી પલંગ, સોફાસેટ, ડેસીંગ, ખુરશી, ટિપાઇ, ગાદલા, ટેબલ, ખુરશી તેમજ દરેક પ્રકારનું હોમ ફર્નિચર અને ઓફિસ ફર્નિચરની ઊંચ કોલેટી વાળી વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ.
ઓપનિંગ ઓફર:- 25 વર્ષથી પોતાના માનવતા ગ્રાહકોના મળેલા અપાર પ્રેમથી મળેલ સફળતા બાદ ફર્નિચર અને ઇલેક્ટ્રોનિકસ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે કિસ્મત ફર્નિચર પોતાના માનવતા ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરે છે. આ ઉદઘાટનના દિવસે શોરૂમમાંથી કોઈપણ ચીજ વસ્તુ ખરીદી પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સ્કીમ માત્ર ઉદઘટના દિવસ પૂરતી જ છે. ઉદ્ઘાટનના દિવસે બુકિંગ કરાવીને આપ ગમે ત્યારે વસ્તુ ખરીદી કરી શકશો…
🔴 ઉદ્ઘાટન સમારંભ 🔴
ઉદ્ઘાટક ➡️ સૈયદ ઇરફાન પીરઝાદા
તારીખ ➡️ ૨૨-૧૦-૨૦૨૨, શનિવાર
સમય ➡️ સવારે ૧૦ : ૦૦ થી આપના આગમન સુધી….
સ્થળ ➡️ ચૌધરી ટ્રેઇલર પાછળ, ગુલશન પાર્ક મેઇન રોડ, કિસ્મત પ્લાઝા – વાંકાનેર.
કિસ્મત ફર્નિચર
૨૭-એ નેશનલ હાઇવે, ચૌધરી ટ્રેઇલર પાછળ, ગુલશન પાર્ક, વાંકાનેર.
સંપર્ક:- ઇન્ઝામુલ માણસીયા મો. ૯૯૦૯૫ ૨૪૯૫૦ મહેબુબભાઇ શેરસીયા મો. ૯૯૨૪૬ ૩૭૪૬૮
આ સમાચારને શેર કરો