Placeholder canvas

તહેવારોમાં આકર્ષક ઓફર સાથે હોમ એપ્લાયનસીસની ખરીદી કરો, કિશાન ઇલેક્ટ્રોનિક્સને સંગ

વાંકાનેર: તહેવારોમાં હોમ એપ્લાયન્સીસની ખરીદી પર ઘણી બધી ઓફરો થતી હોય છે ત્યારે, વાંકાનેરના હાર્દસમા ગ્રીનચોક, દાણાપીઠ વિસ્તારમાં આવેલ કિશાન ઇલેક્ટ્રોનિક્સ પોતાના માનવતા ગ્રાહકો માટે હોમ એપ્લાયન્સીસની ખરીદી પર 8 જેટલી ઓફર જાહેર કરેલ છે.

કિશાન ઇલેક્ટ્રોનિકસ વાંકાનેરની ખૂબ જૂની અને જાણીતી પેઢી છે, તેમની પોતાની એક ગુડવીલ છે અને એ ગુડવીલ સાથે બિઝનેશ કરે છે. કિશાન ઇલેક્ટ્રોનિકસની તમામ ઓફરો એકદમ પારદર્શક છે, તેઓ હંમેશા પોતાના ગ્રાહકોને સારામાં સારી પ્રોડક્ટ અને વધુમાં વધુ લાભ મળે તેવા હેતુ સાથે બિઝનેસ કરી રહ્યું છે. ત્યારે વાંકાનેર વાસીઓ જેઓ આ તહેવારોમાં હોમ એપ્લાયન્સીસની કોઈ પણ આઈટમ ખરીદી કરવા ઈચ્છતા હોય તેઓએ એક વખત કિશાન ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત અવશ્ય લેવી…

કિશાન ઇલેક્ટ્રોનિક્સ વાંકાનેરની જાહેર જનતા માટે લાવ્યુ છે આકર્ષક ઓફરો સાથેનો “મહાસેલ” તો આજે જ પધારો કિશાન ઇલેક્ટ્રોનિક્સ માં અને મેળવો મહાસેલના લાભા લાભ….

કિશાન ઇલેક્ટ્રોનિક્સની આઠ ઓફર…

  • ફક્ત એક રૂપિયો ભરીને વસાવો ફ્રિજ, એલીડી,વોશિંગ મશીન, ઘરઘંટી અને એ.સી.
  • દરેક ખરીદી પર 8 પીસની શ્યોર ગિફ્ટ મેળવો બિલકુલ ફ્રી
  • શોરૂમ ની મુલાકાત લો અને મેળવો શ્યોર ગિફ્ટ
  • ખરીદી પર ૨૦ થી ૩૦ % ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ…
  • ફાઇનાન્સમાં ખરીદી પર મેળવો મોબાઇલના લકી ડ્રો ની ટિકિટ અને 15 % સુધીનું કેશબેક…
  • કોઈપણ પ્રોડક્ટ પર 8 હજારની કિંમતની ખરીદીના વાઉચર અને ગોલ્ડન કોઈનના લકી ડ્રો ની ટિકિટ મેળવો તદ્દન ફ્રી…
  • ક્રેડિટ કાર્ડ પર ખરીદીમાં મેળવો ૨૦ % કેશબેક (up to Rs.9000)
  • વાંકાનેરના હાર્દ સમા દાણાપીઠ વિસ્તારમાં વિશાળ ડિસ્પ્લે ધરાવતો કિશાન ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમ

તહેવારોની ઓફરો થોડા દિવસો માટે જ છે કયા એવું ન થાય ઓફર પૂરી થાય અને આપ રહી જાવ…. તો રાખો ઉતાવળ…. કિશાન ઇલેક્ટ્રોનિક્સમાં આપનું સવાગત છે…..

🙏 પધારો, આપનુ સ્વાગત છે 🙏

કિશાન ઇલેક્ટ્રોનિક્સ
બીજો માળ, એહમદ કોમ્પ્લેક્ષ,ગ્રીનચોક, દાણાપીઠ, વાંકાનેર.
ફોન.94282 25630, 99254 56225

આ સમાચારને શેર કરો