જ્ઞાનગંગા= રિઝલ્ટનો ધુરંધર: SCIENCE, GUJCET, JEE MAINમાં રેકોર્ડ બ્રેક, હવે NEET પર નજર…
માર્ચ-2026 ના ધો.12 સાયન્સના GUJCETના પરિણામમાં જ્ઞાનગંગા સ્કુલે પોતાની સિદ્ધિઓમાં વધુ એક સોપાન ઉમેરતા અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી સૌથી હાઈએસ્ટ 118.75 માર્કસ સાથે ગુજકેટના અત્યાર સુધીના પરિણામના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. એટલું જ નહીં પરંતુ GUJCET 2026 ના પરિણામમાં વાંકાનેર કેન્દ્રના TOP 10 માં સૌથી વધુ 13-13 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે. માત્ર એક જ નહીં પરંતુ જ્ઞાનગંગા સ્કૂલના 2-2 વિદ્યાર્થીઓએ 120 માર્કસમાંથી 118.75 માર્કસ સાથે GUJCETના પરિણામમાં નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. જ્ઞાનગંગા સ્કૂલના જાડેજા સ્નેહરાજસિંહ સત્યપાલસિંહે 118.75 માર્કસ તેમજ બાવળીયા મિલન કિશનભાઇ 118.75 માર્કસ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં ગુજકેટમાં પરિણામમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજકેટના પરિણામમાં 100 થી વધુ માર્કસ મેળવનાર જ્ઞાનગંગા સ્કૂલના કુલ 21 વિદ્યાર્થીઓ છે.

માર્ચ-2026ના આ વર્ષના પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલ KING OF JEE MAIN
આ વર્ષના JEE MAIN ના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP 10 માં સૌથી વધુ જ્ઞાનગંગા સ્કૂલના 9-9 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. એટલું જ નહીં સમગ્ર વાંકાનેર કેન્દ્રના પ્રથમ ક્રમથી લઈ નવમા ક્રમ સુધીના સળંગ 9 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના રહ્યા જ્યારે અન્ય સ્કૂલના માત્ર એક વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું. એટલે જ કહેવાય છે કે જ્ઞાનગંગા સ્કૂલ KING OF JEE MAIN

માર્ચ-2026ના આ વર્ષના પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલ KING OF SCIENCE
આ વર્ષના ધોરણ 12 સાયન્સના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP 10 માં પ્રથમ ક્રમાંક મેળવવાની સાથે સૌથી વધુ જ્ઞાનગંગા સ્કૂલના કુલ 7-7 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. એટલે જ કહેવાય છે કે જ્ઞાનગંગા સ્કૂલ KING OF SCIENCE

માર્ચ-2026ના આ વર્ષના પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલ KING OF GUJCET
આ વર્ષના ધોરણ 12 સાયન્સના GUJCETના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP 10 માં પ્રથમ ક્રમાંક મેળવવાની સાથે સૌથી વધુ જ્ઞાનગંગા સ્કૂલના કુલ 13-13 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું. એટલું જ નહીં પરંતુ અત્યાર સુધીના GUJCETના પરિણામની ટકાવારીના તમામ રેકોર્ડ બ્રેક કરી 118.75 ગુણ સાથે જ્ઞાનગંગા સ્કૂલના 2-2 વિદ્યાર્થીઓએ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. એટલે જ કહેવાય છે કે જ્ઞાનગંગા સ્કૂલ KING OF GUJCET


અને હવે આગામી NEET 2026ના જાહેર થનારા પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલ બનશે KING OF NEET
આગામી જૂન-2026માં જાહેર થનાર NEET પરીક્ષાના પરિણામમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી અદભુત અવિશ્વસનીય અને અકલ્પનીય પરિણામ સાથે 720 માર્કસમાંથી હાઈએસ્ટ 680 માર્કસ, 675 માર્કસ, 670 માર્કસ, તેમજ 650 માર્ક્સ સાથે 650 થી વધુ ગુણ મેળવનારા 4-4 વિદ્યાર્થીઓ અને 600થી વધુ ગુણ મેળવનારા 8-8 વિદ્યાર્થીઓ સાથે NEET પરીક્ષાના તમામ રેકોર્ડ બ્રેક કરી જ્ઞાનગંગા સ્કૂલ બનશે KING OF NEET


જ્ઞાનગંગા સ્કૂલ
આરોગ્યનગર, બસ સ્ટેશન રોડ, વાંકાનેર.
સંપર્ક:02828 222111, 9313388225

