Placeholder canvas

વાંકાનેર: કિડ્ઝલેન્ડ સ્કૂલમાં એડમિશન પ્રક્રીયા ચાલુ…,નવા સત્રથી ટ્રાન્સપોર્ટેશન ફ્રી

વાંકાનેર (Promotional Artical) : વાંકાનેરી નામાંકીત અંગ્રેજી માધ્યમની કિડ્ઝલેન્ડ સ્કૂલમાં એડમિશન પ્રક્રીયા શરૂ થઇ ગઇ છે. કિડ્ઝલેન્ડ સ્કૂલમાં અત્યાર સુધી કેજી થી ધોરણ 8 સુધી નો અભ્યાસક્રમ થતો હતો પરંતુ હવે નવા સત્રથી કિડ્ઝલેન્ડ સ્કૂલમાં ધોરણ નવમુ પણ શરૂ થઈ રહ્યું છે.
કિડ્ઝલેન્ડ સ્કૂલના મેનેજમેન્ટે આગામી નવા સત્ર થી તમામ ધોરણો માં ટ્રાન્સપોર્ટેશન ફ્રી કરવાનો નિર્ણય કરેલ છે. મતલબ કે કિડ્ઝલેન્ડ સ્કૂલમાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થી માટે બસ ભાડું ફ્રી કરવામાં આવેલ છે. આ ઓફરનો લાભ નવા જુના દરેક વિધાર્થીને ફેબ્રુઆરી માસના અંત સુધી જ મળશે.
એડમિશન માટે સંપર્ક કરો.
કિંડ્ઝલેન્ડ સ્કૂલ
મોટીવાડી રોડ, જૂની દૂધની ડેરી પાસે, જડેશ્વર રોડ, વાંકાનેર.
મો.9512329751 | 70467 50567
આ સમાચારને શેર કરો