Placeholder canvas

કિડઝલેન્ડ સ્કૂલમાં નવું એડમિશન લેનાર દરેક દીકરીની 50% ફી માફ…!!

વાંકાનેર (Promotional Articals) વાંકાનેરની અંગ્રેજી માધ્યમની સ્કુલ ‘કિડઝલેન્ડ સ્કૂલ’ દ્વારા વિદ્યાર્થીઓ માટે વધુ એક ઓફર જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કિડઝલેન્ડ સ્કૂલે તમામ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન એટલે કે બસ ભાડું સંપૂર્ણ ફ્રી કરી આપ્યું હતું. હવે કિડઝલેન્ડ સ્કૂલમાં નવું એડમિશન લેનાર વિદ્યાર્થીનીઓ માટે એક વધુ ઓફર જાહેર કરેલ છે.
કિડઝલેન્ડ સ્કૂલમાં કોઈપણ ધોરણમાં નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ દીકરી એડમિશન લેશે તો તેમની ફી 50% માફ કરી દેવામાં આવશે અને તે વિદ્યાર્થીની જો સ્કૂલ બસમાં અપડાઉન કરશે તો તેમને બસ ભાડામાં તો માફી મળશે જ…. હવે કોઈપણ વાલીએ પોતાની દીકરીને અભ્યાસ કરાવો એકદમ સરળ બની જશે….

કિડઝલેન્ડ સ્કૂલ
જુની દુધની ડેરી પાસે, મોટી વાડી રોડ, જડેશ્વર રોડ, વાંકાનેર.
સંપર્ક :- 95123 29751 | 70467 50567

આ સમાચારને શેર કરો