આજે ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ વાળા ખુશ્બુભાઈ અને ઓવેસનો જન્મદિવસ
વાંકાનેર: આજે સિંધાવદર ગામનાં ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મવાળા મહંમદભાઈ ખુશ્બુ અને ઓવેશભાઈ શેરસિયાનો જન્મદિવસ છે.
ખુશ્બુ પોલટી ફામૅ એ વાંકાનેરમાં પોલ્ટ્રી બિઝનેસમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ખૂબ નાના પાયેથી શરૂઆત કરીને આજે ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ વટવૃક્ષ બનાવવા મહંમદભાઈ ખુશ્બુ અને મહંમદભાઈ લુહારએ અથાગ મહેનત કરી છે. પોલ્ટ્રી બિઝનેસમાં ફિડ, પેરેન્ટ ફાર્મ, હેચરી આમ સંપૂર્ણ પોલ્ટ્રી બિઝસનેશના યુનિટો તેમણે ઉભા કરીને વાંકાનેરના પોલ્ટ્રી બિઝનેસમાં તેઓએ મોખરાનું સ્થાન મેળવેલ છે. આજે તેમની બીજી પેઢી આ બિઝનેસમાં સક્રિય થઈને ધંધાની જવાબદારી સંભાળી લીધી છે.
આ ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મના સ્થાપક એવા મહમદભાઇ ખુશ્બુ (mob. 09825299208) અને બીજા સ્થાપક અને પાર્ટનર મહમદભાઇ લુહારના પુત્ર ઓવેશ શેરસિયા (mob.9925655786)નો આજે જન્મદિવસ છે. ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ મોટુ બિઝનેસ વર્તુળ ધરાવે છે અને મોટું મિત્ર વર્તુળ પણ, તેઓ બન્નેને આજે તેમના મિત્રો, સગા, સંબંધીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.
કપ્તાન ગ્રુપ તરફથી મહંમદભાઈ ખુશ્બુ અને ઓવેશ શેરસિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday