ખેલમહાકુંભ 3.0માં કબડ્ડીમાં વાંકાનેરની ટીમનો દબદબો…

વાંકાનેર મુકામે ખેલમહાકુંભ 3.0 દ્વારા વાંકાનેર તાલુકા ની કબડ્ડી સ્પર્ધામાં શિવાજી લાઈન્સ ટીમ (વાંકાનેર) ચેમ્પિયન થયેલી હતી. ત્યાર બાદ તા. 22/01/2025 ને બુધવાર ના રોજ મોરબી મુકામે ખેલમહાકુંભ 3.0 ની મોરબી જિલ્લા લેવલની સ્પર્ધા જે મોરબી મુકામે રાખવામાં આવેલી હતી જેમાં મોરબી અને મોરબીના જુદા જુદા તાલુકાઓની ટીમને સારા પોઇન્ટના ડિફરન્સથી હરાવીને મોરબી જિલ્લાની સ્પર્ધામાં શિવાજી લાઈન્સ (વાંકાનેર) ચેમ્પિયન થયેલી છે. આ ખેલાડીઓએ શ્રી દોશી કોલેજ ના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ અને માર્ગદર્શન મેળવેલ હતું.
શિવાજી લાયન્સ (વાંકાનેર) ટીમના ખેલાડીઓ
૧.ખાંડેખા નેમિષ ભીખાભાઈ (વાંકાનેર )
૨.ધરોડીયા આનંદ જયેશભાઈ (વાંકાનેર )
૩.ધરોડીયા આશિષ જયેશભાઈ (વાંકાનેર )
૪.છણીયારા વિશાલ રાજેશભાઈ
(વાંકાનેર )
૫.રબારી પીન્ટુ અરજણભાઇ
(બરવાળા)
૬.ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈ
(રાજાવડલા)
૭.મુંધવા અરવિંદ વજાભાઈ
(વાંકાનેર )
૮.યાદવ મિલન રાજુભાઈ
(વાંકાનેર )
૯.ધરોડીયા ચેતન કમલેશભાઈ
(વાંકાનેર )
૧૦.ગોલતર હીરો લાલાભાઈ
(વાંકાનેર )
૧૧.બાંભવા કિશન દિનેશભાઈ
(વાંકાનેર )
૧૨.ડાભી લાખો વાલાભાઈ
(વાંકાનેર )
