Placeholder canvas

વાંકાનેર:ખડીપરા વિસ્તારમાં સ્ટીક લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

વાંકાનેર નવાપરા માંથી ખડીપરા જવાનો રસ્તા પર સ્ટીક લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી 11670 મુદ્દા માલ સાથે પકડાયા

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમી ના આધારે ખડીપરામાં રેડ કરતા સ્ટીક લાઇટ ના અજવાળે જુગાર રમતા (1) સલીમભાઈ નુરશા શેખ(2) અશરફભાઈ કરીમભાઈ રફાઈ(3) ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ શેખ સહિતને પકડીને કુલ રોકડા રૂપિયા 11670 કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ સમાચારને શેર કરો