Promotional Articlesવાંકાનેર

કાયાપલટ બ્યુટી પાર્લર વાંકાનેરમાં કરી રહ્યું છે ‘કાયાપલટ’, 5 દિવસ કેટલીક સેવાઓ મળશે ફ્રી

વાંકાનેર: કાયાપલટ બ્યુટી પાર્લર વાંકાનેરમાં કરી રહ્યું છે ‘કાયાપલટ’ કાયાપલટ બ્યુટી પાર્લરએ ઓફર જાહેર કરી છે પાંચ દિવસ સુધી તેમની કેટલીક સેવાઓ તદ્દન ફ્રીમાં આપવામાં આવશે… આ ઓફરથી કાયાપલટમાં બહેનોનો મેળો જામી રહયો છે. કાયાપલટ બ્યુટી પાર્લર મહિલાઓને નીચેની સેવાઓ પાંચ દિવસ સુધી ફ્રી આપશે… આ મોકો ચૂકશો નહીં.

આ ઉપરાંત વાંકાનેરની બહેનો માટે ખુશખબર… અમો લઈને આવી ગયા છીએ… અમદાવાદ અને રાજકોટ જેવી બ્યુટી ટ્રીટમેન્ટ હવે આપના વાંકાનેરમાં..!! જેવીકે…

અહીં બધી ટ્રીટમેન્ટ માટી અને કેમિકલ બેઝ પ્રોપર નોલેજ સાથે કરવામાં આવે છે. સંપર્ક કરો…

આ સમાચારને શેર કરો