Promotional Articlesવાંકાનેર

વાંકાનેરમાં પ્રાઈમ લોકેશન પર તમારુ ડ્રીમ ‘શોરૂમ કે હોસ્પિટલ’ સેટ કરો!

વાંકાનેર શહેરના હાર્દસમાં વિસ્તાર, માર્કેટચોક નજીક, શોરૂમ, હોસ્પિટલ, ઓફિસ કે અન્ય કોમર્શિયલ સેટઅપ માટે એકદમ યોગ્ય જગ્યા વ્યાજબી ભાવે વેચાણથી કે ભાડેથી આપવાની છે.

✅ દરેક માળે 2,000 સ્ક્વેરફૂટ કાર્પેટ એરિયા.
✅ દરેક માળે એટેચ બાથરૂમ
✅ સ્ટેચર લિફ્ટ અને મોટી સીડી – સરળ એક્સેસ
✅ 24 કલાક મીઠું પાણીની સુવિધા
✅ ટાઈટલ ક્લિયર – નિર્વિઘ્ન ખરીદી
✅ફાયર સેફ્ટી સુવિધાઓ સજ્જ
✅ લોનેબલ પ્રોપર્ટી – બેંક ફાઈનાન્સ માટે યોગ્ય
✅ પ્રાઈમ કોમર્શિયલ એરિયા
આ સમાચારને શેર કરો