વાંકાનેર: જયભીમ યુવા ગ્રુપના પ્રમુખ કરન રમેશભાઈ સારેસાનો આજે જન્મદિવસ.

આજે વાંકાનેરના ડૉ આંબેડકરનગરમાં રહેતા, જયભીમ યુવા ગ્રુપ વાંકાનેરના પ્રમુખ અને સમાજસેવા તેમજ સમાજના કોઈપણ કામમાં હમેશાં ખડે પગે રહેતા અને “આંબેડકરી વિચારધારાના વાહક” એવા કરન રમેશભાઈ સારેસાનો આજે જન્મદિવસ છે. આજે તેમને ૨૪ વર્ષ પૂર્ણ કરી અને ૨૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

તેઓ પોતાનું મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે કરન સારેસાને જન્મદિવસની તેમના મિત્ર ચિરાગ બોસીયા દ્વારા તેમના જીવન માં ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે તેમજ તેમના મિત્રો, સગા સ્નેહીઓ તેમના મોબાઈલ નંબર 8000455347 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કરન સારેસા ને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy BirthDay

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •