Placeholder canvas

આજે સીંધાવદરના ગુલબાજ શેરસીયાનો જન્મદિવસ

આજે સિંધાવદર ગામમાં રહેતા અને શિક્ષક તરીકે સેવા આપતા ગુલબાજ શેરસીયાનો જન્મદિવસ છે, તેવો આજે 22 વર્ષ પૂરા કરીને 23 માં વર્ષમાં પ્રવેશસે…

ગુલબાજ શેરસીયાએ જિલ્લા પંચાયતના સદસ્ય જાહીર અબ્બાસ યુસુફભાઈ શેરસીયાના પિતરાઈ ભાઈ છે. ગુલબાજ શેરસીયાના પપ્પા મામદભાઈ વર્ષોથી સિંધવદરમાં ખાલીસ જનરલ સ્ટોર નામે વ્યવસાય કરી રહયા છે અને ગામમાં ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવે છે.

ગુલબાજ શેરસીયા પોતે હાલમાં વાંકાનેર મોર્ડન સ્કૂલમાં હાયર સેકન્ડરી વિભાગમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શિક્ષણ જગતમાં પોતાનું મોટું મિત્ર વર્તુળ ધરાવે છે.આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, સગા,સ્નેહીઓ અને શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9925283686 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ગુલબાજ શેરસીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો