Placeholder canvas

કપ્તાન 15 ઓગસ્ટે 28 વર્ષ પુરા કરશે, જાહેરખબરમાં આપશે 28% ડિસ્કાઉન્ટ !!

વાંકાનેરનું સૌથી પહેલું અને સૌથી મોટું વેબપોર્ટલ કપ્તાન ન્યૂઝની શરૂઆત 15 મી ઓગસ્ટ 1994ના રોજ થઈ હતી… આમ સતત 28 વર્ષથી પ્રિન્ટ અને વેબમાં સમાચાર પ્રસિદ્ધ કરતું કપ્તાન આગામી 15 મી ઓગસ્ટ 2022 ના રોજ 28 વર્ષ પુરા કરીને 29 મા વર્ષમાં પ્રવેશ કરશે.
કપ્તાનને આ 28 વર્ષમાં વાંચકો તરફથી અને વિજ્ઞાપન દાતાઓ તરફથી ખૂબ પ્રેમ અને સહકાર મળ્યો છે. ત્યારે આ 28 વર્ષ પૂર્ણ કરવાની શુભ અવસરના ઉજવણીના સ્વરૂપે કપ્તાનના વિજ્ઞાપન દાતાઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફ જાહેર કરી છે.
કપ્તાનના વિજ્ઞાપન દાતાઓ માટે આ ઓફર વેબપોર્ટલ પર ચાલતી તમામ જાહેરાતોમાં આપવામાં આવશે… એ માટે જાહેરાત આપનારને પોતાની ડિઝાઇન સાથે એડવાન્સથી પેમેન્ટ કરવાનું રહેશે… આ ઓફર 1લી ઓગસ્ટથી 29 માં વર્ષના પ્રવેશના દિવસ સુધી જ ચાલુ રહેશે… ત્યારબાદ જે રેગ્યુલર ભાવ છે એ મુજબ જ જાહેરાત સ્વીકારવામાં આવશે.
આ 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે જાહેર કરવામાં આવેલ ડિસ્કાઉન્ટ ઓફરનો વિજ્ઞાપન દાતાઓને ખૂબ સારો લાભ મળશે. આ લાભ લેવા માટે કપ્તાન ન્યૂઝની ઓફિસે સવારે 10 થી સાંજના 7:00 વાગ્યા સુધી સંપર્ક કરવો…
કપ્તાન ન્યૂઝ
પ્રથમ માળ, હાજીઅલી કોમ્પલેસ, લીમડાચોક, પોલીસ લાઈન રોડ, વાંકાનેર.
સંપર્ક :- 9879930003
[email protected]
Web. :- www.kaptaan.co.in
સોશ્યલ મીડિયા @kaptaannews
આ સમાચારને શેર કરો