Placeholder canvas

ભારે ગરમીમાં કમરતોડ વીજબીલ થી થાકી ગયા છો? તો અમુલ સોલાર રૂફટોપ અપનાવીને વિજબીલની ચિંતાથી મુક્ત થાવ

અમુલ સોલાર રૂફટોપ અપનાવી શાંતિથી મનભરીને પંખા, કુલર, એસીની ઠંડક માણો…

(Sponserd Articals). ઉનાળાની શરૂઆતમાં જ ભારે ગરમી શરૂ થઈ ગઈ છે, તાપમાનનો પારો હાય સપાટી પર પહોંચી રહયો છે. ત્યારે આ ગરમીમાં ઠંડક મેળવવી મુશ્કેલ બની રહ્યું છે અને ગરમીમાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

આ ગરમ વાતાવરણમાં આપને અકળાવી દેનાર પ્રશ્નોનો જો આપ ઈચ્છો તો અંત લાવી શકો છો… બસ જરૂર છે માત્ર થોડી દુરદેશી અને આધુનિક નવી ટેકનોલોજીને અપનાવવાની…

રૂફટોપનું કામ કરતી વાંકાનેરની સૌપ્રથમ અને એકમાત્ર ગવર્મેન્ટ ઇમપેનલ એજન્સી અમુલ એન્ટરપ્રાઇઝ રૂફટોપ માટેની જરૂરી તમામ મટીરીયલ અને સર્વિસ પુરી પાડી રહ્યું છે. વાંકાનેરમાં (સતારભાઈ ભલગામવાળાની) અમુલ એન્ટરપ્રાઇઝ માત્ર એક જ એજન્સી છે.

અમુલ સોલાર રૂફટોપના ફાયદા
(૧) અમુલ સોલર રૂફટોપ અપનાવવાથી વીજબિલમાં રાહત મળે છે, અથવા તો ફ્રી થઈ જાય છે.

(૨) આશરે ત્રણ વર્ષે રૂફટોપ સિસ્ટમ રોકાણ પરત મળી જાય છે.

(૩) સોલાર પેનલ 25 વર્ષની અને સિસ્ટમની 5 વર્ષની વોરંટી મળે છે.

(૪) અમુલ રૂફટોપ લગાવવાથી પર્યાવરણના રક્ષણમાં અમૂલ્ય યોગદાન આપી શકાય છે.

અમુલ રૂફટોપ લગાવવા શુ જોઈએ
અમુલ રૂફટોપ લગાવવા માટે 1 કિલોવોટ માટે 100 ચોરસ ફૂટની જગ્યા અને આ જગ્યા પર સતત સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.

અમુલ રૂફટોપ કેટલી સબસીડી મળે
અમુલ રૂફટોપ વસાવવા માટે સરકારશ્રી તરફથી સબસીડી આપવામાં આવે છે, જે નીચે મુજબ છે.
૧ થી ૩ કી.વો. માટે 40% સબસીડી
૪ થી ૧૦ કી.વો. માટે 20% સબસીડી

અમુલ રૂફટોપ માટે જરૂરી ડોક્યુમેન્ટ
(૧) વેરા પહોંચ / દસ્તાવેજ
(૨) લાઈટ બિલ
(૩) આધારકાર્ડ
(૪) ફોટા 3
(૫) પાસબુક / કેન્સલ ચેક

અમુલ રૂફટોપ ક્યાં લગાવી શકાય
(૧) રહેણાંકના મકાન પર
(૨) ધંધાના સ્થળ (દુકાન) ઉપર
(૩) ઉદ્યોગ (કારખાના) ઉપર
(૪) શૈક્ષણિક સંસ્થાઓ ઉપર
(૫) હોસ્પિટલ ઉપર
(૬) સામાજિક સંસ્થા ઉપર
(૭) ધાર્મિક સ્થળ ઉપર

અમુલ રૂફટોપ લગાવવા કોનો સંપર્ક કરવો
અમુલ એન્ટરપ્રાઈઝ
(૧) હનીફભાઈ-98986 18448
(૨) ઇલ્યાસભાઈ-85110 20392
(3) સરફરાજભાઈ-97253 15630
(૪) તૌફિકભાઈ-70166 36585

આ સમાચારને શેર કરો