રાજકોટ: કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં હવે ડૉ.શાહના જીંદાણી (M.S. ગાયનેક) ફુલટાઇમ મળશે.
(Promotional Article)
રાજકોટ: જામનગર રોડ પર આવેલી કડીવાર મલ્ટી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હવે પ્રસૂતી અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.શાહના જીંદાણી (એમ.એસ.ગાયનેક)ની ફૂલ ટાઈમ સેવા મળશે.
કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં હવે ગાયનેક વિભાગમાં સોનોગ્રાફી, પ્રસુતીગૃહ, નોર્મલ ડીલીવરી તથા જરૂર પડયે સીઝેરીયન ડીલીવરી કરી આપવામાં આવશે. આ ઉપરાંત ગર્ભાશયની કોથળીના ટાંકા વગરના ઓપરેશન તથા દુરબીનથી થતા બધા ઓપરેશન કરી આપવામાં આવશે. અને વ્યંધત્વ ને લગતુ સચોટ નીદાન પણ થશે.
કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં આ ઉપરાંત ICU, જનરલ સર્જરી, બાળરોગ વિભાગ વિગેરે સુવિધા અને સારવાર મળશે. કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં ઉપરોક્ત સારવાર સવારે 10 થી 1:30 સુધી અને બપોર પછી 5 થી 8:30 દરમિયાન મળશે. જ્યારે ઇમરજન્સી માટે 24 કલાક સારવાર અને સુવિધા ઉપલ્બધ્ધ છે.
કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલ
ગાયત્રીધામ સોસાયટી, જકાતનાકા અને માધાપર ચોકડી વચ્ચે, જામનગર રોડ, રાજકોટ. હોસ્પિટલ નંબર : 84697 86933