વાંકાનેર

વાંકાનેર: જ્યોતિ વિદ્યાલયની ધો.10ની પ્રથમ બેન્ચનું 90 ટકા પરીણામ

વાંકાનેર (Promotional Arical) : વાંકાનેરના પંચાસર રોડ પર આવેલી જ્યોતિ વિદ્યાલય ની આ વર્ષે ધોરણ 10 ની પ્રથમ બેન્ચ હતી જેમાં કુલ 26 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી 24 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને બે વિદ્યાર્થીઓ છે. આમ પ્રથમ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપતા જ્યોતિ વિદ્યાર્થીનું ઓવરઓલ 90 ટકા પરિણામ આવેલ છે.બે વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે તથા ચાર વિદ્યાર્થીઓ b1 ગ્રેડ સાથે પાસ કરી વાંકાનેરમાં જ્યોતિ વિદ્યાલય પોતાનું ઉમદા પ્રદર્શન દેખાડી સમગ્ર પંથકમાં ડંકો વગાડ્યો છે.

આ સમાચારને શેર કરો