વાંકાનેર વાંકાનેર: વીડી જાંબુડિયામા જુગાર રમતા 4 પકડાયા, 1 ભાગી ગયો… May 13, 2023 Kaptaan વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને શેર કરો