દરેક વ્યક્તિને જીવનમાં લગ્ન માટે સારું પાત્ર શોધવાની ઈચ્છા હોય એ સ્વભાવીક છે !! પણ આ સારું પાત્ર છે કયા ? જો એ જ આપને ખબર ન હોય તો પછી ગમે તેવા પાત્ર સાથે લગ્ન કરવા પડે ! આ જીવનભર નો સબંધ ગમે તેવા પાત્ર સાથે નહીં પણ તમને ગમે તેવા પાત્ર સાથે સબંધ બાંધવો જોઈએ…
મેરેજ ઈચ્છુક યુવક યુવતી અને તેમના પરિવારની યોગ્ય પાત્ર શોધવા માટેની તમામ મૂંઝણોના અંત માટે નેક-રિસ્તા મેટ્રોમની (મેરેજ બ્યુરો) શરૂ થયેલ છે તો આજે જ જોડાવ આ નેક કામ માટે…. નેક-રિસ્તા મેટ્રોમનીમાં…
શું તમે જીવનસાથીની શોધમાં છો, તો આજે જ રજીસ્ટ્રર કરાવો નેક-રિસ્તા મેટ્રોમનીમાં…
સમગ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમ યુવક-યુવતીઓ માટે તેમના સપનાના જીવનસાથીની રાહને આશાન બનાવવા માટે નેક રિસ્તા મુસ્લિમ મેરેજ બ્યુરો દ્વારા બેસ્ટ સર્વિસ પુરી પાડવામાં આવી રહી છે. હવે ગુજરાતમાં વસતા મુસ્લિમ સમાજના યુવક-યુવતીઓ માટે તેમની પસંદગી મુજબના જીવનસાથીની તલાશ સાવ સરળ થઈ જશે… !!!